CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગોળાફેંકમાં પગબદલ અથવા સમતોલન : ફેંક અને છૂટની ક્રિયા વખતે શરીરની ગતિ આગળની તરફ હોય છે. એ ગતિ રોકવા અને શરીરનું સમતોલન જાળવવા પગબદલ કરવામાં આવે છે. તેમાં જમણા પગને અટકપાટિયા નજીક મૂકી ડાબા પગને પાછળ જમણી તરફ ઝોલા આપી કમરની ઉંચાઈએ લઈ જવામાં આવે છે. આ સમયે જમણો પગ ઢીંચણમાંથી થોડો વળેલો રહેશે.
ગોળા ફેંકમાં ગોળો પકડવાની ત્રણ પદ્ધતિઓની ખાસીયતો જણાવો.
ગોળાફેંકમાં ફેંક અને છૂટની ક્રિયાઓ સમજાવો.
ગોળાફેંકમાં ડિસ્કોપટ પદ્ધતિની સમજૂતી આપો.