મેકાઇવર અને પેજના મતે, “જ્યારે માનવી એક જ અથવા અછત ધરાવતાં ધ્યેયો પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરે, એકબીજાને નુકશાન કરી સામસામે આવે ત્યારે તેને સામાજિક સંઘર્ષ કહે છે.”.
Advertisement
સમાજશાસ્ત્રી મેક્સ લર્નરે સામાજિક પ્રક્રિયાની કઈ વ્યાખ્યા આપી છે ?