એક થાંભલો જમીન પર શિરોલંબ સ્થિતિમાં છે. થાંભલાથી 90 મી દુર આવેલા બિંદુથી થાંભલાની ટોચના ઉત્સેચકોણનું માપ 30 છે, તો થાંભલાની ઉંચાઇ શોધો.  from ગણિત અંતર અને ઉંચાઇ Class 10 GSEB - Gujarati Medium

Chapter Chosen

અંતર અને ઉંચાઇ

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે, જેથી તેની ટોચ, જમીન સાથે ઉપરનો ભાગ 30 માપનો ખુણો બનાવે તેમ જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 30 મી હોય, તો ઝાડની ઉંચાઇ શોધો. 

સર્કસના તંબૂમાં રહેલા એક થાંભલાની ટોચ સાથે બાંધેલા દોરડાંની મદદથી એક કલાકાર ઉપર ચઢી રહ્યો છે. થાંભલાની ઉંચાઇ 10 મી છે તથા દોરડું જમીન સાથે 30 માપનો ખુણો બનાવે છે. કલાકાર થાંભલાની ટોચ પર પહોંચે ત્યારે તેણે કેટલું અંતર કાપ્યું હશે ?


એક પંતગની દોરી 100 મી લાંબી છે અને તે સમક્ષિતિજ દિશા સાથે 60 માપનો ખુણો બનાવે છે, તો પંતગની ઉંચાઇ શોધો. પતંગની દોરીમાં ઢીલ નથી તેમ માની લો.


Advertisement
એક થાંભલો જમીન પર શિરોલંબ સ્થિતિમાં છે. થાંભલાથી 90 મી દુર આવેલા બિંદુથી થાંભલાની ટોચના ઉત્સેચકોણનું માપ 30 છે, તો થાંભલાની ઉંચાઇ શોધો. 




આકૃતિમાં top enclose bold AB થાંભલો છે. B થી 90 મી દુર બિંદુ આવેલું છે. 

bold therefore bold AB bold space bold equals bold spaceથાંભલાની ઉંચાઇ તથા BC =  90 મી

bold increment bold space bold ABC માં bold angle bold B કાટખુણો અને bold m bold space bold angle bold C bold space bold equals bold space bold 30 છે. 

bold therefore bold space bold tan bold space bold 30 bold space bold equals bold space bold AB over bold BC

bold therefore bold space fraction numerator bold 1 over denominator square root of bold 3 end fraction bold space bold equals bold space bold AB over bold 90

bold therefore bold space fraction numerator bold 90 over denominator square root of bold 3 end fraction bold space bold equals bold space bold AB

bold therefore bold space bold AB bold space bold equals bold space fraction numerator bold 90 over denominator square root of bold 3 end fraction bold space bold cross times bold space fraction numerator square root of bold 3 over denominator square root of bold 3 end fraction

bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold equals bold space bold 90 over bold 3 bold space bold cross times bold space bold 1 bold. bold 73 bold space

bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold equals bold space bold 30 bold space bold cross times bold space bold 1 bold. bold 73 bold space

bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold equals bold space bold 51 bold. bold 9 bold space

bold therefore bold space bold AB bold space bold equals bold space bold 51 bold. bold 9 મી

આમ, થાંભલાની ઉંચાઇ 51.9 મી છે.  

Advertisement
સૂર્યના ઉત્સેધકોણનું માપ 30 હોય ત્યારે ટાવરના પડછાયાની લંબાઇ 27 મી છે. સૂર્યના ઉત્સેધકોણનું માપ 60 થાય ત્યારે ટાવરના પડછાયાની લંબાઇ શોધો. 

Advertisement