CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચે આપેલી માહિતી પરથીએ દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ રચો :
કિગ્રા સફરજન અને 1 કિગ્રા પાઇનેપલની કુલ કિંમત રૂ.150 છે અને 1 કિગ્રા સફરજનની કિંમત 1 કિગ્રા પાઇનેપલની કિંમત કરતાં બમણી છે.
ધારો કે, પિતાની હાલની ઉંમર x વર્ષ તથા પુત્રની હાલની ઉંમર y વર્ષ છે.
પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર (X - 5) વર્ષ તથા પુત્રની ઉંમર (y - 5) વર્ષ હશે.
પરંતુ, પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં સાત ગણી હતી.
પાંચ વર્ષ પછી પિતાની ઉંમર (x + 5) વર્ષ તથા પુત્રની ઉંમર (y + 5) વર્ષ થશે.
પરંતુ, પાંચ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી હશે.
આમ, સમીકરણ (1) અને (2) પરથી, મળતું દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ છે.