CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આપેલ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a = 3, સામાન્ય તફાવત d = 2
અને
આમ, માંગેલી સમાંતર શ્રેણી 3, 5, 7, 9, ... છે. જેનું n મું પદ (2n + 1) છે.
નીચેની સમાંતર શ્રેણી માટે a અને d આપેલ છે. સમાંતર શ્રેણી શોધો.
a = 1000, d = - 100
નીચેની સમાંતર શ્રેણી માટે a અને d આપેલ છે. સમાંતર શ્રેણી શોધો.
a = - 100, d = 7