CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સમજાવો :
હાઈડ્રોજન
H2, C, O, S નો ઉપયોગ લખો.
ઘન સ્વરૂપ ધરાવતાં અધાતુ તત્ત્વો : કાર્બન, સલ્ફર, ફૉસ્ફરસ અને આયોડિન.
પ્રવાહી સ્વરૂપ ધરાવતાં અધાતુ તત્ત્વો : બ્રોમિન.
વાયુ સ્વરૂપ ધરાવતાં અધાતુ તત્ત્વો : હાઈડ્રોજન, નાઈટ્રોજન, ઑક્સિજન, ફ્લોરિન, હિલિયમ, નિયોન, ક્લોરિન વગેરે.
ધાતુની પાણી સાથેની પ્રક્રિયાઓ લખો. અથવા હાઈડ્રોજન વાયુની બનાવટનાં સમીકરણો લખો.