CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મિથાઈલ ઈથેનોએટમાં નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે ?
એસ્ટર
કીટોન
હેલાઈડ
આલ્કોહોલ
‘-એલ’ પ્રત્યય કયા સમૂહ સાથે નામકરણમાં જોડવામાં આવે છે ?
-X
-CHO
-OH
(-CHO) ક્રિયાશીલ સમૂહ ધરાવતા પદાર્થોને કયાં સંયોજનો કહેવામાં આવે છે ?
આલ્ડિહાઈડ
એમાઈડ
આલ્કોહોલ
કીટોન
A.
આલ્ડિહાઈડ
કાર્બોક્સિલિક ઍસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે ?
-OH
-CHO
-COOH
>C=O
મોલાસિસની આથવણ ક્રિયાથી નીચેનામાંથી કયું સંયોજન મેળવી શકાય છે ?
એસિટોન
ઈથેનોલ
ક્લોરોમિથેન
આપેલ તમામ