CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સમજાવો : ક્રિયાશીલ સમૂહ
કાર્બોક્સિલિક ઍસિડ સંયોજનોનું નામકરણ સમજાવો.
કાર્બનિક રસાયણવિજ્ઞાન એ ખરેખર શેનું બનેલું વિજ્ઞાન છે ?
નીચેનાં સંયોજનોમાં કયા ક્રિયાશીલ સમૂહો રહેલા છે ?
(1) CH3CH2CH2OH (2) CH3COCH3 (3) CH3CHO (4) CH3CH2COOH (5)CH3CH2CH=CH2
અકાર્બનિક પદાર્થો અને કાર્બનિક પદાર્થો કોને કહે છે ?
ખનિજમાંથી મળતા પદાર્થો એટલે કે નિર્જીવ સ્ત્રોતમાંથી મળતા પદાર્થોને અકાર્બનિક પદાર્થો કહે છે.
ઉદાહરણ : NaCL, MgSO4, Ca3(PO4)2, ગૅલિના (PbS) વગેરે.
વનસ્પતિ અને પ્રાણીમાંથી મળતા પદાર્થો એટલે કે સજીવ સ્ત્રોતમાંથી મળતા પદાર્થોને કાર્બનિક પદાર્થો કહે છે.
ઉદાહરણ : યૂરિયા, DNA, RNA, પ્રોટીન, એમિનો ઍસિડ વગેરે.