CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કાર્બન પરમાણુઓ બીજા કાર્બ્ન પરમાણુઓ સાથે .............. પ્રકારનો બંધ બનાવે છે.
હાઈડ્રોજન
આયોનિક
ધાત્વીક
સહસંયોજક
હાઈડ્રોજન પરમાણૂનો વ્યાસ ......... mm જેટલો હોય છે.
0.01
0.1
1
10
ફુલરીન અથવા બકીબૉલ ................ કાર્બન પરમાણુઓનો બનેલો હોય છે.
75
100
60
20
નેનોકણનું કદ ................. nmની વચ્ચે હોય છે.
1 થી 100
0.01 થી 1
100 થી 1000
0.1 થી 10