CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અંતર્ગોળ અરિસાની સામે વસ્તુને કયા સ્થાને મુકતાં તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ?
મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે
વક્રતા કેન્દ્રથી દૂર
મુખ્ય કેન્દ્ર (F) પર
વક્રતા કેન્દ્ર (C) પર
પુસ્તક પરથી થયું પ્રકાશનું પરાવર્તન કયા પ્રકારનું પરાવર્તન હોય છે ?
નિયમિત
અનિયમિત
બંનેપ્રકારનું
આપેલ પૈકી એક પણ નહી
ગોળાકાર અરીસા માટે વક્રતાત્રિજ્યા (R) અને કેન્દ્રલંબાઈ () વચ્ચે શો સંબંધ છે ?
R=/2
R=3
R=
R=2
વક્રતા (C) માંથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસ પરથી પરાવર્તન પામી કયા બિંદુમાંથી પસાર થશે ?
ધ્રુવ
મુખ્ય કેન્દ્ર
વક્રતાકેન્દ્ર
આપેલ તમામ
દ્રશ્યપ્રકાશની તરંગલંબાઈનો વિસ્તાર કેટલો છે ?
4 x10-9 m થી 8 x 10-9 m
4 x 10-5 m થી 8 x 10-5 m
4 x 10-6 m થી 8 x 10-6 m
4 x 10-7 m થી 8 x 10-7 m
D.
4 x 10-7 m થી 8 x 10-7 m