CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેનામાંથી કોણ સુર્યમંડળનો સભ્ય નથી?
સુર્ય
ખરતો તારો
કૃત્રિમ ઉપગ્રહ
લઘુગ્રહો
.........એ સૌરમંડળનો સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે.
મંગળ
ગુરુ
શુક્ર
પૃથ્વી
હેલીના ધુમકેતુનો આવર્તકાળ કેટલો છે?
67 વર્ષ
76 વર્ષ
86 વર્ષ
100 વર્ષ
સુર્યના ગર્ભમાં દ્રવ્ય.........અવસ્થામાં હોય છે.
પ્લાઝમા
વાયુ
ઘન
પ્રવાહી