CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેના પૈકી કયા પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હોય છે ?
લોખંડ
રબર
કાચ
તાંબું
1.6 C વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય ?
1017
1018
1019
1020
10-3
103
106
10-6
ઓહમનાનિયમ પ્રમાણે ...........
પરિપથમાં વૉલ્ટેજ વધારતાં પ્રવાહ વધે છે.
પરિપથમાં વૉલ્ટેજ વધારતાં અવરોધ અને પ્રવાહ બંને વધે છે.
પરિપથમાં પ્રવાહ વધારતાં અવરોધ વધે છે.
પરિપથમાં વૉલ્ટેજ વધારતાં અવરોધ વધે છે.