CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયા પ્રકારના વિધુતભારો વચ્ચે આકર્ષી બળ અને કયા પ્રકારના વિધુતભરો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે? ઉદાહરણ આપો.
કઈ પ્રક્રિયા દ્વારા પદાર્થને વિધુતભારિત કરી શકાય છે?ઉદાહરણ સહિત સમજાવો.
સુવાહક અને અવાહક પદાર્થો કોને કહે છે?
પદાર્થની અવરોધતા સમજાવો. તેનો એકમ જણાવો.
વિધુતભારો વચ્ચે લાગતું વિધુતીય મુલ્ય કયા નિયમ પરથી મેળવી શકાય છે?