CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચે આપેલામાંથી એક સજીવ દ્વિભાજન દ્વારા પ્રજનન કરતો નથી.
પેરામીશિયમ
પ્લાઝમોડિયમ
યુગ્લિના
અમીબા
સરળ બહુકોષીય પ્રાણી જેમાં સૂત્રોગો છે અને મીઠા પાણીમાં રહે છે. જે પ્રજનન અલિંગી પદ્વતિથી કરે છે.
અવખંડન
કલિકાસર્જન
બીજાણુનિર્માણ
દ્વિભાજન
જીવંત પ્રાણી માટે પ્રજનન જરૂરી છે....
વૃદ્વિ જાળવી રાખવા
વ્યક્તિનાં અંગોને સજીવ રાખવા
જાતિને કાયમ ચાલુ રાખવા
તેમની ઊર્જાની જરૂરિયાત પૂરી પાડવા
બહુકોષીય સજીવ જે કલિકાસર્જન પદ્વતિથી પ્રજનન કરે છે.
હાઈડ્રા
પેરામીશિયમ
અમીબા
યીસ્ટ
અલિંગી પ્રજનન છે.
આ પદ્વતિ દ્વારા જનીનિક રીતે સરખી સંતતિ પેદા થાય
આ પદ્વતિમાં એક કરતાં વધારે પિતૃઓ સમાવિષ્ટ હોય
વિશિષ્ટ કોષોનું જોડાણ
બધા જ પ્રકારના સજીવો પ્રજનન કરે તે પદ્વતિ
A.
આ પદ્વતિ દ્વારા જનીનિક રીતે સરખી સંતતિ પેદા થાય