ખાંડ અને ખાંસસરીનાં કારખાનાં કયાં સ્થપાયાં છે? શા માટે? from સામાજીક વિજ્ઞાન્ ઉત્પાદન ઉદ્યોગો Class 10 GSEB - Gujarati Medium

Chapter Chosen

ઉત્પાદન ઉદ્યોગો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગ વિશે ટુંક નોંધ લખો.

પર્યાવણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો.

સુતરાઉ કાપડ ઉદ્યોગ વોશે નોંધ લખો.

Advertisement
ખાંડ અને ખાંસસરીનાં કારખાનાં કયાં સ્થપાયાં છે? શા માટે?

ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાનાં કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં સ્થપાયા છે.

શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સકારનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે. આ કારણે ખાંડનાં કારખાનાં શેરડી-ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે.


Advertisement
ઉદ્યોગોના મહત્વ પર ટુંક નોંધ લખો.

Advertisement