CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઉભયતોવિકાસી પુષ્પવિન્યાસનું ઉદાહરણ.......... છે.
હેમેલિયા
હેલિયોટ્રૉપિઅમ (હાથીસૂંઢી)
હિબિસ્કસ
આર્જિમોન
ડુંગળી એ કયા પ્રકારના પુષ્પવિન્યાસનું ઉદાહરણ છે ?
સ્તબક
કૅટકિન
સ્પેડિક્સ
અમ્બેલ
નીચેના પૈકી કયા સહાયક પુષ્પીય અવયવો છે ?
વજ્રચક્ર અને સ્ત્રીકેસર
પુંકેસરચક્ર અને દલપુંજચક્ર
વજ્રચક્ર અને દલપુંજચક્ર
સ્ત્રીકેસરચક્ર અને દલપુંજચક્ર
નીચેના પૈકી કઈ વનસ્પતિ શૂકી પુષ્પવિન્યાસ ધરાવે છે ?
રાઈ
સીઝાલપીનિઆ
એકીરેન્થશ(અંધેડી)
C.
એકીરેન્થશ(અંધેડી)
પુષ્પદંડના ફેલાયેલા અને ફૂલેલા અગ્રભાગને ........કહે છે.
પત્રાક્ષ
પુષ્પાસન
પુષ્પદંડ
રિસેપ્ટેકલ