CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેની પૈકી કઈ પેશી મૃત જાડી કોષદિવાલ ધરાવે છે ?
મૃદુતક
સ્થૂલકોણક પેશી
દ્રઢોતક પેશી
વર્ધનશીલ પેશી
જે પેશકોષી વિભેદનનો ગુણધર્મ ધરાવે છે તે પેશીને શું કહે છે ?
સ્થાયી પેશી
વર્ધનશીલ પેશી
જલવાહક પેશી
અન્નવાહક પેશી
B.
વર્ધનશીલ પેશી
વર્ધનશીલ પેશી કે જે વનસ્પતિની લંબ અક્ષે વૃદ્ધિ માટે જવાબદાર છે.
પાર્શ્ચીવ વર્ધનશીલ પેશી
અગ્રીય વર્ધનશીલ પેશી
એધા
નીચેની પૈકી કઈ પ્રાથમિક વર્ધનશીલ પેશી છે ?
આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશી
પાર્શ્ચીવ વર્ધનશીલ પેશી
એધા
ત્વક્ષૈધા
કયા પ્રકારની પેશીમાં કોષની અંદરની દીવાલ પૅક્ટિનનું સ્થૂલન દર્શાવે છે ?
મૃદુતક પેશી
સ્થૂલકોણક પેશી
વર્ધનશીલ પેશી