CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એમિનો ઍસિડને કોણે વર્ગીકૃત કર્યા ?
જૉહાનસેન
લેહનિંજર
વિર્શોવ
પરકિંજે
ધ્રુવીય અને તટસ્થ – સમુહ ધરાવતો એમિનો ઍસિડ કયો છે ?
એલેનીન
સેરિન
વેલાઇન
પ્રોલિન
બે એમિનો ઍસિડને જોડતો બંધ કયો છે ?
હાઇડ્રોજન
એસ્ટર
પેપ્ટાઇડ
ગ્યાયકોસિડિક
નીચે પૈકીનો કયો પ્રોટીન કોઇ પણ દ્વ્રાવકમાં દ્વાવ્ય નથી ?
હિમોગ્લોબીન
માયોગ્લોબીન
સ્કલેરોપ્રોટીન
એક્ટિન