CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મધમાખીના કુટુંબમાં કામદારમાં કામદાર માખી કઇ છે ?
વંધ્ય નર માખી
વંધ્ય માદા માખી
રાણી
નર માખી
B.
વંધ્ય માદા માખી
શ્વેતક્રાંતિ કયા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે ?
કૃષિઉદ્યોગ
માદા માખી ઉછેર
ડેરીઉદ્યોગ
મત્સ્યઉદ્યોગ
મસ્ત્યપેદાશોબો મુખ્ય સ્ત્રોત
નદીઓ
તળાવો
દરિયો
ખેતતલાવડીઓ
હીલ્સા કયું પ્રાણી છે ?
માછલી
માદા માખીની જાત
ગાયની ઓલાદ
વન્ય જંગલ મરઘી
સાંતાગર્ટુડીસ કયા પ્રકારનું સંકરણ છે ?
બર્હિસંકરણ
આંતરજાતિય સંકરણ
અંત:સંકરણ
અંત:સંકરણ તેમજ બર્હિસંકરણ