CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચામાચીડિયું કયા વર્ગનું પ્રાણી છે ?
સરિસૃપ
ઉભયજીવી
વિહગ
સસ્તન
ચતુષ્ક ખંડી હૃદય ધરાવતું પ્રાણી છે ?
વહેલ
અળસિયું
શાર્ક
સલામાન્ડર
અરીય સમમિતિ દેહ ધરાવતાં પ્રાણીઓનો સમુદાય ...
કોષ્ઠાંત્રિ
નૂપુરક
સંધિપાદ
મૃદુકાય
પાણી અને જમીન બંને માધ્યમમાં રહેતાં પ્રાણીઓનો વર્ગ......
સરિસૃપ
ઉભયજીવી
વિહગ
મસ્ત્ય