CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
હરિતકણો વગરના વનસ્પતિ કોષ લક્ષણ છે...
ફૂગ
દ્વિઅંગી
લીલ
ત્રિઅંગી
જ્યારે બીજ લઘુબીજાણુપર્ણ પર ઉદભવે છે અને ફળથી આવરિત નથી તેવી વનસ્પતિઓનો સમાવેશ.....
આવૃતબીજધારી
દ્વિઅંગી
ત્રિઅંગી
અનાવૃતબીજધારી
વ્હિટેકર દ્વારા કઇ વર્ગીકરણ પદ્વતિ આપવામાં આવી ?
ત્રિક્ષેત્રીય વર્ગીકરણ
દ્વિનામી વર્ગીકરણ
પાંચ સૃષ્ટિ વર્ગીકરણ
કૃત્રિમ વર્ગીકરણ
C.
પાંચ સૃષ્ટિ વર્ગીકરણ
અત્યારે કયો વનસ્પતિ સમૂહ મોટામાં મોટો અને પ્રભાવી વનસ્પતિ સમૂહ તરીકે જાણીતો છે ?
દ્વિઅંગી
ત્રિઅંગી
અનાવૃતબીજધારી
આવૃતબીજધારી
વિશ્વમાં ઊંચામાં ઉંચુ વૃક્ષ છે....
વુલ્ફિયા
ઝામિયા
સીકોઇયા
નિલગીરી