CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
'મ્યુઝિયમ ઑફ નૅચરલ હિસ્ટ્રી' કયા સ્થળે આવેલું છે ?
કોલકતા
વડોદરા
પૅરિસ
બ્રિટન
વનસ્પતિ નમૂનાઓનો સંગ્રહ કરવા માટેનો ચોક્કસ ક્રમ
એકત્રિકરણ, દાબન, વિષાકતન, શુષ્કન
એકત્રિકરણ, આરોપણ, દાબન, વિષાકતન
એકત્રિકરણ, દાબન, શુષ્કન , વિષાકતન
એકત્રિકરણ, શુષ્કન, વિષાકતન, દાબન
હર્બેરિયાના પરિરક્ષણ માટે
ફયુમિગેશન પ્રક્રિયા
દોરાના ટાંકા લેવા
સેલોટેપ ચોંટાડવી
સૂકવવું
વિવિધ સ્થળોએથી એકત્રિત કરેલા વનસ્પતિ નમૂનાઓનું સંગ્રહસ્થાન એટલે....
પ્રાણી-સંગ્રહાલય
વનસ્પતિ સંગ્રહાલય
મ્યુઝિયમ
વનસ્પતિઉદ્યાનો
B.
વનસ્પતિ સંગ્રહાલય
મહાકાય વડ ક્યાં આવેલો છે ?
ન્યુયૉર્ક બોટાનિકલ ગાર્ડન, ન્યુયૉર્ક
રૉયલ બોટાનિકલ ગાર્ડન, બ્રિટન
ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન, શિબપુર
નૅશનલ બોટાનિકલ ગાર્ડન, લખનૌ