CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વ્યક્તિગત જાતિઓ ભેગી મળવાથી શું રચાય છે ?
જીવસમાજ
નિવસનતંત્ર
વસતિ
જીવાવરણ
સજીવનું વૈજ્ઞાનિક નામ લખવામાં ક્યા વર્ગકને શબ્દ પ્રથમ લખવામાં આવે છે ?
જાતિ
સૃષ્ટિ
પ્રજાતિ
ઉપસૃષ્ટિ
સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓનો સમૂહ
શ્રેણી
જાતિ
કુળ
પ્રજાતિ
સામાન્ય વસવાટમાં સાથે જીવન ગાળતી વસતિઓ મળી શાની રચના કરે છે ?
નિવસનતંત્ર
જીવસમાજ
વસતિ
જીવાવરણ