CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એઝેટોબૅક્ટર એસેટી બૅક્ટેરિયા દ્રારા કયો ઍસિડ મેળવવામાં આવે છે ?
લૅક્ટિક ઍસિડ
બ્યુટેરિક ઍસિડ
ઍસિટિક ઍસિડ
ઢોંસા, ઇડલી જેવા ખાદ્ય પદાર્થો બનાવવા કયા સૂક્ષ્મ જીવો મહત્ત્વના છે ?
એઝેટોબૅક્ટેરિયા
રાઈઝોબિયમ બૅક્ટેરિયા
લૅક્ટિક ઍસિડ બૅક્ટેરિયા
મૉનોટ્રોપસ બૅક્ટેરિયા
લૅક્ટિક ઍસિડ બૅક્ટેરિયા કયા વિટામિનની ગુણવત્તામાં વધારો કરે છે ?
સાયનોકોબાલમિન
નિયાસીન
થાયમિન
પાયરોડૉક્સિન
બ્રેડ બનાવવા કઈ બેર્ક્સ યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે ?
સેકેરોમાયસીસ યુમાયસીટીસ
સેકેરોમાયસીસ પુર્પુરિયા
સેકેરોમાયસીસ ઈરવિન્સ
સેકેરોમાયસીસ સેરેવીસી
જીવવિજ્ઞાનની કઈ શાખાના જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ જીવો દ્રારા માનવકલ્યાણ અર્થે કરવામાં આવે છે ?
ઈલેક્ટ્રૉનિક એન્જિનિયરિંગ
ડેરી ટેક્નોલોજી
કૃષિવિદ્યા
જીનેટિક એન્જિનિયરિંગ
D.
જીનેટિક એન્જિનિયરિંગ