CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સચો પ્રેમી શા માટે મૌન રહે છે ?
મીલનની મજા કરતાં દૂરતામાં કવિને શો આનંદ મળે છે ?
‘દુર્દશાનો એટલો આભાર’ ગજલમાં માનવવ્યવહાર વિશે કવિએ વ્યંગમાં શું-શું કહ્યું છે ?
‘દુર્દશાનો એટલો આભાર’ ગજલમાં કવિ માનવ વ્યવહાર વિશે વ્યંગમામ કહે છે કે દુર્દશા ચાલતી હોય ત્યારે આપણે જેને મળીએ ત્યારે આપણે જેને મળીએ ત્યારે એ વ્યક્તિ આપણા કરતાં વધારે સમજદાર હોય એમ આપણને સલાહ આપવા બેસી જાય છે. લોકો કોઈ દીવાના માણસને જુએ ત્યારે તેની દીવાનગી પ્રત્યે સહાનુભુતિ બતાવવાને બદલે તેઓ તેની હાંસી કરવા ટોળે વળી છે. આથી કવિ ‘કેવા મિલનસાર છે. આ લોકો !' એમ કહીને એ લોકો વ્યવહાર પર કટાક્ષ કરે છે.
કવી દુર્દશાનો આભાર શા માટે માને છે ?