સમુદ્વ્રના રુદ્ર સ્વરૂપનું વર્ણન કરો.
બારી ખોલતાં સમુદ્વનું રુદ્વ અને હદય વિદારક રૂપ જોવા મળ્યું. દરીયો તેના કિનારાના પથ્થર જેવો જ સ્થિર પડ્યો હતો. એની તમામ ગતિ થંભી ગઈ હતી. મોજાનો સહેજ પણ ઉછળ ન હતો. એકાદ માછલીકે કોઈ દરીયા પંખીનો સળવળાટ પણ નહતો. દરીયો બિલકુલ જડ જેવો દેખાતો હતો.