શહેરમાં ઝવેરીબાઈના સ્મરણાર્થે બંધાયેલાં સ્મારકો જોઈ રમેશ શી લાગણી અનુભવે છે ?
શહેરમાં ઝવેરીબાઈના સ્મરણાર્થે બંધાયેલાં સ્મારકો જોઈ રમેશ શી લાગણી અનુભવે છે કે આ બાઇ કેતલી પુણ્યશાળી હશે ! માતાની સ્મૂતિ જાળવી રાખવા આટલા પૈસા ખરચી નાખનાર આપુત્ર તો એથીય વધુ પ્રતાપી હશે ! કેવાળ પ્રસુતિગૃહ જ નહિ, ધર્મ શાળા, જ્ઞાતિભોજનાલય પણ માના નામે બંધાવ્યા. એ વિચારે છે,અને મે શું કર્યું ? પથ્થરોમા માનું નામ કોતરવાની વાત તો જવ દો પણ રેતીમાંય નામ લખવ જેટલી મારામાં ત્રેવડ ક્યાં હતી ? મારા ભાંગ્યાં હૈયામાં એની સ્મૃતિ હતિ અને એય કોન જાણે ક્યારે ભુંસાઈ જશે ! આમ, પોતે માની યાદમાં કઇ ન કરી શક્યો એનો વસવસો રમેશને થાય છે.