લેખકે લોકશાહીમાં વિચારને શથી ઘણું મોટું બળ ગણ્યું છે ?
લોકશાહીમાં ચર્ચાવિચારણા કરીને, ઊહાપોહ અથવા તર્કની મદદથી ખંડનમંડન કરીને કોઇ પણ પ્રશ્ન પર સર્વસંમતિ સાધવાની અને શાસન કરવાની પદ્વતિ છે. લોકશાહીમાં દરેક પક્ષ પોતાના વિચારો રજું કરી શકે છે, બીજાના વિચારો સહેવા પડે છે. એમાંથી વૈચારીક સંઘર્ષ પણ ઉત્પન્ન થાય, પણ અંતે એકમત અને સંમતિ સાધતિ હોય છે. આથી લેખકે લોકશાહીમાં સુશાન ચલાવવા માટે વિચારીને ઘણું મોટું બળ ગણ્યું છે.