CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગુરુપોષક તત્વ કયું છે ?
મૅંગેનીઝ
કોબાલ્ટ
ફૉસ્ફરસ
કૉપર
બિનખનીજ તત્વ છે.
નાઇટ્રોજન
મોલિમ્ડેનમ
નિકલ
ઝિંક
લઘુપોષક તત્વ છે.
કાર્બન
વેનેડિયમ
ફૉસ્ફરસ
મૅગ્નેશિયમ
વનસ્પતિઓ ખનીજ પોષક તત્વો શાનાથી શોષે છે ?
પ્રરોહતંત્ર
મૂળતંત્ર
શાખાતંત્ર
આપેલ પૈકી એક પણ નહીં.
B.
મૂળતંત્ર
સંપૂર્ણ રીતે ભૂમિવિહીન પોષક માધ્યમમાં વનસ્પતિઓને ઉછેરવાની તકનિક છે.
ભૂમિસંવર્ધન
પેશીસંવર્ધન
ભ્રુણસંવર્ધન
જલસંવર્ધન