CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેનામાંથી લેશ તત્વ કયું છે ?
નાઈટ્રોજન
કૉપર
કાર્બન
હાઈડ્રોજન
Mg, S, Ni અને Ca પૈકી લઘુપોષક તત્વ કયું ?
Ni
S
Si
Ca
નીચેનામાંથી ગુરુપોષક તત્વ કયું છે ?
B
Mn
K
Fe
નીચેનામાંથી કયું ખનીજ તત્વ કોષરસપટલનું બંધારમણીય ઘટક છે ?
પોટૅશિયમ
મૅંગેનિઝ
મગ્નેશિયનમ
ફૉસ્ફરસ
D.
ફૉસ્ફરસ
Zn નો સમાવેશ શેમાં થાય છે ?
ખનીજ તત્વ
ગુરુપોષક તત્વ
ખનીજ ક્ષાર
લઘુપોષકતત્વ