CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એક નિશ્ચિત વિસ્તારની બધી જાતિઓની એકમેક તેમજ ભૌતિક પરિબળો સાથેની આંતરક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે ?
સંગઠનકક્ષા
જૈવઘટકો
વસતી
A.
નિવસનતંત્રવનસ્પતિ અને પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરનારા શું કહેવાય ?
મિશ્રાહારી
પ્રથમક્રમના ઉપભોગી
ઉપભોગી
માંસહારી
નિવસનતંત્રના કયા ઘટકામાં ત્યાનાં સજીવોનો સમાવેશ થાય છે ?
વસતી
જાતી
અજિવ ઘટક
જૈવઘટક
પૃથ્વીના બધાં નિવસનતંત્રો મળીને શું બને છે ?
વસતી
જૈવસમાજ
અજૈવસમાજ
જીવાવરણ
નિવસનતંત્ર શાનો એકમ છે ?
વસતી
પર્યાવરણવિદ્યા
પૃથ્વી
જીવાવરણ