CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સ્ક્રબર્સથી કયા પ્રકારનો વાયુ દૂર થઈ શકે છે ?
નાઇટ્રસ ઑક્સાઇડ
કાર્બન ડાયૉક્સાઇડ
સલ્ફર ડાયૉક્સાઇડ
ઑક્સિજન
ઇલેક્ટ્રૉસ્ટેટિક પ્રેસિપિટેટર્સમાં ઇલેક્ટ્રિક ચાર્જનું નિર્માણ થાય છે....
ભૂમિકણો
ધુમાડાના કણો
પ્રકાશ-રાસાયણિક સ્ત્રોત
પાણીના કણો
કયા પ્રકારનું પ્રદુષણ વનસ્પતિ વૃદ્વિ અને અકારન મૃત્યુ માટે જવાબદાર છે ?
જલપ્રદુષન
અવાજનું પ્રદુષણ
હવાનું પ્રદુષણ
ભૂમિપ્રદુષણ
C.
હવાનું પ્રદુષણ
જલીય નીવાસસ્થાનમાં સરળતાથી પોષક દ્વવ્યો મળવાની ઘટના…..
જૈવિક વિશાલન
ન્યુટ્રોફિકેશન
મ્યુટેશન
ગ્રીનહાઉસ અસર
CPCBનું પૂર્ણ નામ શું છે ?
સેન્ટ્રલ પ્રોવિન્સ કન્ટ્રોલ બોર્ડ
સેન્ટ્રલાઇઝ પૉલ્યુશન ઍન્ડ કેમિકલ બોર્ડ
સેન્ટ્રલ પૉલ્યુશન ક્ન્ટ્રોલ બોર્ડ
સેન્ટ્રલ ફૉર પૉલ્યુશન ઍન્ડ કેમિકલ બોર્ડ