CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અચક્રીય ફોટોફૉસ્ફોરીલેશન ક્યાં જોવા મલે છે ?
અંધકાર-પ્રક્રિયા
PS-I
PS-II
B અને C બંને
D.
B અને C બંને
કૅલ્વિનચક્ર થાય છે.
કોષરસ
કણાભસૂત્ર
ગ્યાયોક્સીઝોમ્સ
હરિતકણ
પાણીના વિભાજન માતે જરૂરી તત્વ ...............
નાઇટ્રોજન
ઑક્સિજન
ક્લોરિન
કાર્બન
C4 વનસ્પતિઓ C3 વનસ્પતિઓથી કઈ બાબતમાં જુદી પડે છે ?
પ્રારંભિક પેદાશ
તે સ્તરે જ્યાં કાર્બન ડાયૉક્સાઇડ
ATP વપરાય છે તે સંખ્યા
આપેલ તમામ
પ્રકાશસંશ્લેષણમાં પ્રકાશનું ચોક્કસ કાર્ય............
CO2 નું રિડક્શન
બીજા અણુઓને સક્રિય કરવા
પાણીનું વિઘટન
આપેલ પૈકી એક પણ નહીં.