CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
રંજકદ્રવ્યતંત્ર શેનું શોષણ કરે છે ?
CO2
પાણી
ફોટોન
શક્તિ
ચક્રિય ફોટોફૉસ્ફોરાયલેશનમાં .....
માત્ર PS-II ભાગ લે.
માત્ર PS-I ભાગ લે.
ક્વિનોન ભાગ લે.
A અને B બંને
ફિટોન એટલે ......
ઈલેક્ટ્રોનવાહક
શક્તિનો જથ્થો
ક્લોરોફિલના કણ
પ્રકાશશક્તિનો જથ્થો
અક્રિય ફોટૉફૉસ્ફોરીકરણમાં નીચેની ક્રિયા થતી નથી.
O2 ઉદભવ
ઈલેકટ્રોનનું ચક્રિય વહન
NADP નું રિડક્સન
H2O નુ વિઘટન
પ્રકાશ-ક્રિયામાં નીચેની કઈ ક્રિયા થતી નથી ?
ડિકાર્બોક્સિલેશન
ઑક્સિડેશન
રિડક્સન
ફૉસ્ફોરિકરણ
A.
ડિકાર્બોક્સિલેશન