CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
।-બિંબમાં કયું પ્રોટિન હોયા છે ?
અૅક્ટિન
માયગ્લોબીન
કોલાજન
માયોસિન
રચનાકીય તેમજ કાર્યની રીતે કયા ભાગો મહદંશે સામ્ય ધરાવે છે ?
પક્ષ્મ અને કક્ષા
સ્નાયુબંધ અને અસ્થિબંધ
રેખિત અને અરેખિત સ્નાયુ
અસ્થિ અને કાસ્થિ
ઘૂંટણનો સાંધો કયા પ્રકારનો છે ?
સીવન સાંધો
ઊખળી સાંધો
મુક્ત ચલ સાંધો
કંદુક-ઉલુખલ
માનવીની ગરદનમાં કશેરુકા હોયા છે ?
6
7
8
9