CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જલક્ષમતા માટે જવાબદાર ત્રણ ઘટકોમાં સાંદ્વતા, દબાણ અને .........
ભેજ
પ્રકાશ
ગુરુત્વાકર્ષણ
તાપમાન
જલવાહકમાં વહન હંમેશાં :
એકમાર્ગી
દ્વિમાર્ગી
બહુમાર્ગી
ત્રિમાર્ગી
સુગર્(ખાંડ઼)નું મૂળસ્ત્રોતથી સિંક સુધીના સ્થળાંતરરણનો સિદ્વાંત સ્વીકૃત......
સંલગ્ન બળ સિદ્વાંત
સામૂહિક વહન
મેલેટ સિદ્વાંત
ડોનન સિદ્વાંત
કોઈ પણ દ્વવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્વવાળા વિસ્તારમાંથી પોતાના ઓછા સંકેન્દ્વણવાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય છે તેને ઓળખવામાં આવે છે.
આસૃતિ
રસસંકોચન
પ્રસરણ
શોષણ