CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કોઈ દ્રવણની સાંદ્રતાની સરખામણીએ, જેદ્રાવણની સાંદ્રતા ઓછી હોય તે દ્રાવણને ....
આર્ધસાંદ્ર દ્રાવણ કહે છે.
અધોસાંદ્ર દ્રાવણ કહે છે.
આધિસાંદ્ર દ્રાવણ કહે છે.
સમસાંદ્ર દ્રાવણ કહે છે.
કેશાકર્ષણ જળમાં વિવિધ દ્રવ્યો ઓગળતા બનતા દ્રાવણને શું કહે છે ?
ખનીજ જળ
ભુમિ જળ
ભૂમિય જળ
કલિલ જળ
જ્યારે બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે પાર્ચમેન્ટ પેપર રાખવામાં આવે ત્યારે .........
સાંદ્ર દ્રાવણ મંદ દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.
મંદ દ્રાવણમાંથી દ્રાવક સાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.
સાંદ્ર દ્રાવણમાંથી દ્રાવક મંદ દ્રાવક મંદ દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.
મંદ દ્રાવણ મંદ દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.
વનસ્પતિના જીવંતકોષમાં રસસંકોચન શરૂ થાય છે ?
સમગ્ર કોષ સંકોચાય
કોષકેન્દ્ર સંકોચાયક
કોષરસ સંકોચાય
કોષદિવાલ સંકોચાય