CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આથવણની અંતિમ પેદાશ :
O2 અને એસિટાલ્ડિહાઇડ
o2 અને ઇથાઇલ આલ્કોહોલ
O2 અને ઇથાઇલ આલ્કોહોલ
આપેલ પૈકી એક પણ નહી.
વીજાણુ પરિવહન તંત્રનું કનાભસૂત્ર માં સ્થાન :
બાહ્યપટલ
અંત:ક્રિસ્ટી અવકાશ
અંત:પટલ
અંત:પટલ અવકાશ
ગ્યાયકોસિસ અને ક્રૅબ્સચક્ર વચ્ચેનું મધ્યસ્થી સંયોજન :
મેલિક ઍસિડ
પાયરુવિક ઍસિડ
સક્સિનિક ઍસિડ
એસિટાઇલ Co-A
યીસ્ટના કોષોમાં આથવણ દરમિયાન કોના આથવણથી આલ્કોહોલનું નિર્માણ થાય છે ?
પ્રોટીન
લિપિડ
શર્કરા
ન્યુક્લિઇક ઍસિડ