CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ફૉસ્ફોરાયલેશનની વ્યાખ્યા કઈ ?
ગ્લિસરેટ સાથે P જોડાઈ PGA બનવું
ADPમાં P જોડાવો PGA બનવું.
કોઈ રસાયણનું ફૉસ્ફોરિકઍસિડ સાથે સંયોજન થવું.
ગ્લુકોઝ્માં ATP માંથી P જોડાવો.
CH3CHO કોનું સૂત્ર થાય ?
લૅક્ટિક ઍસિડ
એસિટાલ્ડિહાઈડ
પાયરુવિક ઍસિડ
ઈથેનોલ
શ્વાસ્ય પદાર્થો એટલે શું ?
હવામાંથી મળતા પદાર્થો
ખનીજ તત્વો
ખોરાકમાં રહેલા પોષક ઘટકો
ઉત્સર્ગ દ્રાવ્યો
CH3CH2OH એટલે ........
ઈથેનોલ
લેક્ટિક ઍસિડ
પાયરુવિક ઍસિડ
ઍસેટેક ઍસિડ