CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કોણ એવું માને છે કે કોએસર્વેટસ એકમાત્ર જીવિત અણુઓ છે, જે કોષોમાં પરિણમ્યા ?
પ્રેયર
પાદરી સુદ્દરેઝે
ઑપેરિન
એફ. રેડી
ઉચ્ચ પૃષ્ઠવંશીઓનાં અગ્ર-ઉપાંગો શેનું ઉદાહારણ છે ?
કાર્યસદ્વશ્ય અંગો
સમમૂલક અંગો
જોડતી કડી
અવશિષ્ટ અંગો
ઑસ્ટ્રેલિયાના માર્સૃપિયલસ કઈ બાબત સમજાવે છે ?
સ્થાનિક અનુકુલિત શાખાઓ
ખંફીય અનુકુલિત પ્રસારણ
સમકાલીન પ્રસારણ
હાર્ડી-વિનબર્ગ નિયમ કઈ સાલમાં નિર્દેશિઅત થયો ?
1908
1909
1910
1911