CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એફ. રેર્ડીએ કયો વાદ આપ્યો ?
ઉલ્કાપાષણ
અજીવજનન
આપત્તિ
જીવજનન
કેટલા વર્ષા પહેલા અજૈવ સ્વરૂપોમાંથી પ્રથમ જીવસ્વરૂપો ઉદ્દભવ્યા ?
1000 મિલિયન
3000 મિલિયન
2000 મિલિયન
4000 મિલિયન
દરેક સજીવો શેને અનુકુળ થવા પ્રયત્ન કરે છે ?
રહેઠાણને
પોતાને
અન્યને
આપેલ પૈકી એક પણ નહીં
જીવનું નિર્માણ નિર્જીવમાંથી થયું છે એવું કયો વાદ માને છે ?
ઉલ્કાપાષાણ
આપત્તિ
અજીવજનન
જીવજનન