CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચે પૈકી કયું ‘સામાજિક અનિષ્ટ’ છે ?
જાતિ શોષણ
વસતિવધારો
A અને B બંને
આપેલ પૈકી એક પણ નહીં
પ્રજનન સંબંધિત વિવિધ બાબતોની લોકોમાં જાગૃતિ કયા કાર્યક્રમથી લાવવામાં આવે છે ?
RHM
RCH
RHP
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ પૈકી એક પણ નહીં
કયા વર્ષમાં ભારતમાં ‘કુટુંબા નિયોજન’ અમલિકરણૅ થયું ?
1950
1951
1952
1953
STDs એટલે શું ?
જાતિ પ્રકાર રોગ
જાતિય દૂર કરેલ રોગ
જાતિયા વાહક રોગ
જાતીયા સંક્રમિત રોગ