CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આલિંગી પ્રજનન કેવા સજીવોમાં જોવા મળે છે ?
દ્વીકોષીય
બહુકોષીય
A અને C બંને
કઈ પ્રજનનનીક્રિયામાં સંતતિનિર્માણ માટે એક જ સજીવની જરૂર પડે છે ?
અવખંડન
વાનસ્પતિક
અલિંગી
લિંગી
કયા પ્રજનની ક્રિયામાં બે વિજાતીય સજીવો જરૂરી હોય છે ?
અવખંડન
વાનસ્પતિક
અલિંગી
લિંગી
જન્મ, વૃદ્ધિ, મૃત્યુ અને સંતતિનિર્માણ તેમજ જીવસાતત્ય જાળવવા કઈ દેહધાર્મિક ક્રિયા પ્રભાવી સ્વરૂપે મળે છે ?
પોષણ
પ્રજનન
પાચન
પ્રચલન