ભારતની મુખ્ય વંશીય જાતિઓ કઈ કઈ છે ? તેમનું વિતરણ જણાવો.
ભારતમાં બે મુખ્યત્વે વંશીય પ્રજાતિઓ છે : 1. આર્ય 2. આર્યેત્તર
1. ઉત્તર અને મધ્ય ભારત : કોકેસાઈડ જાતિના લોકો.
2. દક્ષીણ ભારત : દ્વ્રવિડ પ્રજાતિના લોકો.
3. પૂર્વ ભારત : ગોંડ, કેવર તથા ઉરોવ જાતિના લોકો
4. દક્ષીણ ભારત : તોડા, કાદિર, કુરુંબા આ આદિવાસીઓ મૂળ નિગ્રોઈડ જાતિના છે.
હર્બર્ટ રસેલે આપેલું જાતિઓનું વર્ગીકરણ : હર્બર્ટ રસેલે ભારતની જાતિઓનું નીચે પ્રમાણે છ વિભાગમાં વર્ગીકરણ કર્યું છે :
1. ઇન્ડો-આર્યન, 2. સિંધી-ડ્રવિડિયન, 3, આર્યો દ્વ્રવિડિયન, 4. મૉગોલી-દ્વવિડિયન , 5. મૉગોલોઈડ અને 6. દ્વવિડિયન.
ઊપરની છ જાતિઓમાંથી ભારતમાં દ્વ્રવિડિયન, આર્ય અને મૉગોલોઈડ જાતિના લોકોની સંખ્યા વધું છે.