‘વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઈતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે’  એવું કોણે નોંધ્યું છે ? from મનોવિજ્ઞાન વિધાયક મનોવિજ્ઞાન Class 12 GSEB - Gujarati Medium

Chapter Chosen

વિધાયક મનોવિજ્ઞાન

Book Chosen

મનોવિજ્ઞાન ધોરણ 12

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?
  • જીવન અંગેનો સંતોષ

  • વિધાયક આવેગિક અનુભવો
  • આવક

  • નિષેધક આવેગિક અનુભવો


અબ્રાહમ મેસ્લોએ પોતાના કયા પુસ્તકમાં એક પ્રકરણનું નામ ‘Positive Psychology’ રાખ્યું હતું ?
  • Psychology for Living

  • Motivation and Personality
  • Think Positive be Positive 

  • Happiness and well-Being


નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી ?
  • આનંદ

  • સંતોષ
  • હતાશા

  • આશા અને આશાવાદ


Advertisement
‘વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઈતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે’  એવું કોણે નોંધ્યું છે ?
  • સેલિગમૅન

  • મેસ્લો
  • પીટરસન

  • રોજર્સ


C.

પીટરસન


Advertisement
મનોવિજ્ઞાનની એક શાખાને ‘વિધાયક મનોવિજ્ઞાન’ એવું નામ કોને આપ્યું ? 
  • અબ્રાહમ મેસ્લો

  • કાર્લ રોજર્સ
  • વિક્ટર ફ્રેન્કલ

  • માર્ટિન સેલિગમૅન


Advertisement