CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કોના મત મુજબ 20મી સદી એ ‘ચિંતાનો યુગ’ હતો ?
એચ. ઈ. ગેરેટ
જેમ્સ ડ્રેવર
જે. સી. કૉલમૅન
હેનિંગ
C.
જે. સી. કૉલમૅન
શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા છે ?
સૂક્ષ્મ વાળકોષો
સળીકોષો
શંકુકોષો
રંગકોષો
ધ્યાનનો સીમાપ્રદેશ અને કેન્દ્રપ્રદેશ સમજાવો.
સંવેદનના મુખ્ય પ્રકાર કેટલા છે ? કયા કયા ?
સંવેદન ગ્રાહકોના કેટલા વર્ગ છે ? કયા કયા ?