CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સૂત્રનો ઉપયોગ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજમુદ્દલ શોધો :
મુદ્દલ (Rs.) : 20,000
વ્યાજનો દર : 8 %
મુદત (વર્ષ) : 3
સૂત્રનો ઉપયોગ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજમુદ્દલ શોધો :
મુદ્દલ (Rs.) : 8000
વ્યાજનો દર : 10 %
મુદત (વર્ષ) : 2
અહીં મુદ્દલ P = Rs.8000, વ્યાજનો દર R = 10 %, મુદત N = 2 વર્ષ
વ્યાજમુદ્દલ = Rs.9680
ચક્રવૃદ્ધિ વ્યાજ = A – P = 9680 – 8000 = Rs. 1680
આમ, ચક્રવૃદ્ધિ વ્યાજ Rs.1680 અને વ્યાજમુદ્દલ Rs.9680
સૂત્રનો ઉપયોગ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજમુદ્દલ શોધો :
મુદ્દલ (Rs.) : 15,000
વ્યાજનો દર : 10 %
મુદત (વર્ષ) : 2
સૂત્રનો ઉપયોગ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજમુદ્દલ શોધો :
મુદ્દલ (Rs.) : 6400
વ્યાજનો દર : 12 %
મુદત (વર્ષ) : 2
સૂત્રનો ઉપયોગ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજમુદ્દલ શોધો :
મુદ્દલ (Rs.) : 50,000
વ્યાજનો દર : 5 %
મુદત (વર્ષ) : 3