CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નાણાકીય વ્યવહારોની નોંધ કરવાની ચોપડીને શું કહે છે ?
પાસબુક
નોટબુક
ચેકબુક
ચેકના મુખ્ય પ્રકાર કેટલા છે ?
એક
બે
ત્રણ
કયું ખાતુ ખોલાવતી વખતે જ મુદત નક્કી કરી દેવામાં આવે છે ?
બચત ખાતું
ચાલું ખાતું
બાંધી મુદતનું ખાતું
કયા ખાતા પર વ્યાજ મળૅતું નથી ?
બચત ખાતું
ચાલુ ખાતું
બાંધી મુદતનું ખાતું