CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
XY = 5 સેમી થાય તેવો લઈ તેનો લંબ દ્વિભાજક રચો. રચનાના મુદ્દા લખો.
પક્ષ : XY = 5 સેમી આપેલ છે.
કૃત્ય : નો લંબ દ્વિભાજક રચવો.
રચનાના મુદ્દા :
1. XY = 5 સેમી થાય તેવો દોરો.
2. ના અડધા માપથી વધુ માપની ત્રિજ્યા લઈ X અને Yને વારાફરતી કેન્દ્ર લઈ ની ઉપર અને નીચે એક-એક ચાપ મારો. બંને ચાપ પરસ્પર છેદે ત્યાં P અને Q નામ આપો.
3. રચો.
4. એ ને જ્યાં છેદે ત્યાં M નામ આપો.
આમ, નો લંબ દ્વિભાજક છે.