CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયા કણો પરમાણ્વીય કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે ?
પ્રોટોન
ન્યુટ્રૉન
ઈલેક્ટ્રૉન
આપેલ ત્રણમાંથી એક પણ નહીં.
પરમાણ્વીય કેન્દ્રમાં કયા કયા કણો આવેલા હોતા નથી ?
પ્રોટોન
ન્યુટ્રૉન
ઈલેક્ટ્રૉન
આપેલ ત્રણમાંથી એક પણ નહીં.
C.
ઈલેક્ટ્રૉન
પરમાણુની ત્રીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઈલેક્ટ્રૉન સમાઈ શકે ?
2
8
18
32
કયા કણો વીજભાર ધરાવતા નથી ?
પ્રોટોન
ન્યુટ્રૉન
ઈલેક્ટ્રૉન
આપેલ ત્રણમાંથી એક પણ નહીં.
તફાવતના બે-બે મુદાઓ લખો :
અણુ - પરમાણુ